સમાજના પ્રત્યેક વ્યક્તિનો સામાજિક, શૈક્ષણિક નૈતિક તેમજ આર્થિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરવા અને સેવા, સહકાર તથા સંગઠનની ભાવના કેળવાય તે મુખ્ય ઉદ્દેશ છે.

સુજ્ઞ જ્ઞાતિજનો,

આપ સૌના સાથ સહકારથી આપની સમક્ષ "ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટની" પ્રથમ વેબસાઈટ આપના ચરણોમાં ધરતા અમે અતિશય આનંદ અને હર્ષ અનુભવીએ છીએ.

આજના ઝડપી યુગમાં સમયની ખેંચ હોય છે. જે વ્યક્તિ સમય ની કિંમત સમજે છે તે મહા મૂલ્યને અવશ્ય પામે છે. સૌએ પોતાના સમય નું આયોજન કરવું જરૂરી છે. આ આયોજનમાં થોડો સમય આપણા સમાજ માટે ફાળવો એ દરેક સમાજની ઉન્નતી માટે જરૂરી છે. સૌને સમાજના કાર્યમાં આગળ આવવા હું નમ્ર વિનંતી કરું છું.

દિપથી દિપ, જ્યોતથી જ્યોત પ્રગટાવીએ અને સમાજ ને પ્રકાશના પંથે દોરી આપણે સૌ સફળતા ના શિખરો સર કરીએ એવી અદમ્ય આશા.

તમે સમાજ પાસે થી શું મેળવ્યું એ ભૂલી જાવ, તમે સમાજને શું આપ્યું એ જ મહત્વ નું છે. લેનારા કરતા દેનાર મોટો હોય છે. લેનારનો હાથ નીચો હોય છે અને આપનારનો હાથ ઉપર એ નિર્ભય સત્ય છે. નાત વિના ગત નથી. જ્ઞાતિ ગંગા એ પવિત્ર પર્વ છે. તેમાં ડૂબકી લગાવી શીતળતા અનુભવો એવી અભ્યાર્થના

Board of Members

પ્રમુખ શ્રી,

છોટાભાઈ જી. પ્રજાપતિ

9429184182

ઉપપ્રમુખ શ્રી,

હિતેશભાઈ બી દલવાડી

9824317713

મંત્રી શ્રી,

મોહનભાઇ પી. પ્રજાપતિ

9898582094

સહમંત્રી શ્રી,

નટુભાઈ એમ. પ્રજાપતિ

9998184124

ઓડિટર શ્રી,

રમેશભાઈ પી. પ્રજાપતિ

6351768720

ખજાનચી શ્રી,

હસમુખભાઈ એમ. પ્રજાપતિ

9879441066

સંગઠન મંત્રીશ્રી,

ઈન્દુભાઈ બી. પ્રજાપતિ

9737175065

કન્વીનર શ્રી,

ધર્મેન્દ્રભાઈ સી. પ્રજાપતિ

9825626709

Latest News

Business Advertising